મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના સ્વાગત પેટ્રોલ પંપ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE









મોરબીના સ્વાગત પેટ્રોલ પંપ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીના ઇન્ડિયન ઓઇલ દ્વારા માળિયા હાઇવે સ્વાગત પેટ્રોલ પંપની સ્થાપના દિવસે અહીંના ડો.હસ્તીબેન મેહતાના ૧૧૬ માં મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ત્યાંથી પસાર થતા ટ્રક ડ્રાઇવર અને તેમની સાથેના કલીનર તેમજ આજુબાજુના કર્મચારી તેમજ લોકોનો વજન કરીને બીપી તેમજ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યું હતુ.તેમજ જરૂરિયાત મુજબ દવા આપવામાં આવી સાથે ડો.સુરેશભાઈ કાલરીયા (સિવિલ હોસ્પિટલ મોરબી) દ્વારા સાધનો દ્વારા આંખનું ચેક અપ તેમજ ચશ્માની ફ્રેમનું ફરી ફ્રી વિતરણને પંપના આયોજકો તરફથી કેક કાપીને દરેકને સુંદર મોર્નિંગ કીટનું પણ વિતરણ કરાયું હતુ.આ કેમ્પને સફળ બનાવવા શામડાભાઈ ગઢવી, નીરુભાભાઈ ઝાલા, યસભાઈ જૈન તેમજ સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી અને ડો.હસ્તી મેહતાના કેમ્પ સહાયક તરીકે કૌશિકાબેન રાવલ, તોષાબેન રાવલ,.રશ્મિનભાઈ દેસાઈએ સેવા આપી હતી




Latest News