રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ માટે તૈયારી શરૂ


SHARE







મોરબીમાં જીલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ માટે તૈયારી શરૂ

મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાની યાદી જણાવ્યુ છે કે, મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાતા સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૩૦/૭/૨૩ ને રવિવારના રોજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

આ કાર્યક્રમમાં ધોરણ ૫ થી કોલેજ સુધીના વિધાર્થીઓની માર્કશીટની નકલ તા.૧૪/૭ સુધીમાં આપવા માટે જણાવ્યુ છે અને તા ૧૪ પછી માર્કશીટની નકલ સ્વીકારવામાં આવશે નહીં તેવું પણ સમાજના પ્રમુખે જણાવ્યુ છે અને આ માર્કશીટ મહાવરસિંહ જાડેજા ચાંદલી (તલાસ, કડિયા બોર્ડિંગ પાસે મોરબી ૯૮૭૯૪૦૦૦૦૭), હદેવસિંહ જાડેજા (ગુ.હા.બોર્ડ મોરબી ૯૮૨૫૧૯૫૯૬૧), દિલીપસિંહ પરમાર (મોરબી ૯૮૨૫૨૧૪૩૪૪), મહાવિરસિંહ જાડેજા (નગરપાલીકા, મોરબી ૯૯૨૫૦૨૦૨૪૯), જાવંતસિંહ ઝાલા (સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી ૯૦૩૩૬૦૦૩૦૩) રાજભા સોઢા (ગુ.હા.બોર્ડ, શનાળા રોડ, મોરબી ૯૮૨૫૬૭૩૯૩૬) વિગેરેને પહોચડવાની છે




Latest News