મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે આષાઢી બીજ ઉજવાઇ


SHARE







મોરબીના રામધન આશ્રમે આષાઢી બીજ ઉજવાઇ

અષાઢી બીજના પાવન દિવસે મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પાટ, ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને અષાઢી બીજના દિવસે અનેક લોકોએ દર્શન અને ભોજનનો લાભ લીધેલ હતો ત્યારે મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ ઉજવાયો હતો આ કાર્યક્રમમાં જયંતીભાઈ, ચુનીભાઈ, ત્રિભોવનભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, ગીરીશભાઈ ઘેલાણી, અજયભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમમાં રત્નેશ્વરીબેને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી તેવુ મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News