મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા રવિશંકર મહારાજના નિર્વાણ દિને બે પ્રોજેક્ટો યોજાયા


SHARE









મોરબીમાં લાયન્સ કલબ દ્વારા રવિશંકર મહારાજના નિર્વાણ દિને બે પ્રોજેક્ટો યોજાયા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જેમણે ૨૫ વર્ષથી સેવાની ભાવના સાથે લાયન્સ કલબના પાયાના સભ્ય છે અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તો તેમના સનમાનમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે પ્રોજેક્ટો કરવામાં આવ્યા આ પ્રોજેક્ટો કે જેમણે પોતાનું જીવન સેવાકાર્યમાં જીવન પર્યનત સમર્પિત કર્યું છે એવા રવિશંકર મહારાજના નિર્વાણ દિને ગૌશાળા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગૌશાળા પ્રાથમિક શાળામાં ધો ૬, ૭ અને ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો ત્યારે સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શૈલેષભાઈ કાલરીયા અને નાનજીભાઈ મોરડીયાએ સેવા આપી હતી અને પહેલા આવેલા ત્રણ બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ તમામ વિદ્યાર્થીઓને વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સેવાકીય કાર્યમાં પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ટી.સી.ફુલતરિયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા




Latest News