મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

સ્વચ્છતાને પ્રાધાન્ય: મોરબી પાલિકામાં હવે બે સેનેટરી ઇન્સ્પેક્ટર


SHARE









સ્વચ્છતાને પ્રાધાન્ય: મોરબી પાલિકામાં હવે બે સેનેટરી ઇન્સ્પેક્ટર

મોરબી નગરપાલિકાને વધુ એક સેનેટરી ઇન્સ્પેક્ટર આપવામાં આવ્યા છે. અને જુના સેનેટરી ઇન્સ્પેક્ટરને મોરબી ઉપરાંત માળિયા મિયાણા પાલિકાનો ચાર્જ આપવામાં આવ્યો છે

મોરબી પાલિકાને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન તરફથી વધુ એક સેનેટરી ઇન્સ્પેક્ટર આપવામાં આવ્યા છે. અને કાલાવડ પાલિકામાં ફરજ બજાવતા કૌશિકભાઈ જે. મોકાણાની મોરબી પાલિકામાં મૂકવામાં આવેલ છે અને મોરબી પાલિકામાં જે સેનેટરી ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજા હતા તેને મોરબી ઉપરાંત માળિયા મિયાણા પાલિકાનો પણ ચાર્જ આપવામાં આવેલ છે આમ મોરબી પાલિકામાં વધુ એક સેનેટરી ઇન્સ્પેક્ટર મોરબી પાલિકાને આપવામાં આવેલ છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે મોરબીની સ્વચ્છતા પહેલાથી વધુ સારી થાય છે કે નહીં




Latest News