મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

આયુર્વેદિક ડોક્ટરોના સૌથી મોટા રાષ્ટ્રીય સંગઠન N.I.M.A. ની મોરબી જીલ્લાની કારોબારીની રચના કરાઈ


SHARE









આયુર્વેદિક ડોક્ટરોના સૌથી મોટા રાષ્ટ્રીય સંગઠન N.I.M.A. ની મોરબી જીલ્લાની કારોબારીની રચના કરાઈ

મોરબી જીલ્લાની સામાન્ય સભામાં સભ્યોના સંપૂર્ણ સહકારથી કોઈપણ પ્રકારની ચૂંટણી વગર ઉપસ્થિત બધા સભ્યોની સહમતિથી પ્રમુખ, મંત્રી સહિત સમગ્ર પેનલનું ગઠન કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ ડો. હાર્દિકભાઈ જેસ્વાણી, ઉપપ્રમુખ ડો. બી.કે. લહેરૂ, મંત્રી ડો. સંજયભાઈ નિમાવત, સહમંત્રી ડો. મિલનભાઈ પટેલ, ખજાનચી ડો. મનોજભાઈ ભાડજા અને લીગલ હેડ ડો. પ્રવિણભાઈ બરાસરા બનાવેલ છે જયારે સભ્ય તરીકે ડો. જયેશભાઇ રામાવત, ડો. વિશાલભાઈ વિસોડિયા, ડો. આસિફભાઈ બાદી, ડો. ચિરાગભાઈ વિડજા, ડો. પરેશભાઈ ડાભી, ડો. હર્ષાબેન મોર, ડો. શીતલબેન પાનેસરા તો માર્ગદર્શક તરીકે ડો. પરાગભાઈ પારેખ, ડો. કલ્પેશભાઈ ચૌહાણ, ડો. પરિક્ષિતભાઈ જોબનપુત્રા અને ડો. ધર્મેશભાઈ ગામીનો સમાવેશ કરવામાં આવેલ છે




Latest News