બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારામાં મધયાહને આકાશમાં અદ્ભુત નઝારો દેખાયો


SHARE









ટંકારામાં મધયાહને આકાશમાં અદ્ભુત નઝારો દેખાયો

સૂર્યની ફરતે જોરદાર સર્કલ (ઝર) (વરસાદની આગોતરી આભા) અને રાઉન્ડના અંતે આખું સપ્તરંગના લાજવાબ દ્રશ્યો સર્જાયા હતું રવીની કળાને ખેડૂતોએ શુકનિયાળ સંકેત ગણાવતા આગામી દિવસોમાં અનરાધાર વરસાદ વરસે એવુ અનુમાન કર્યુ છે. બરાબર બાર વાગયેના ટકોરે પાર્થ પટેલ ધરતી પેટ્રોલિયમ સરાયા વાળાએ આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા. અને વૈજ્ઞાનિકો આવી ધટનાને સન હેલ્લો ઈફેક્ટ કહે છે જેમા આકાશમાં વધુ ધુળ કે કણો આકાશી ભેજ સાથે ભળે છે ત્યારે એ કાચના ટુકડા માફક બની જાય છે અને જ્યારે સુર્યના કિરણો આ કણોને ટકરાઈ છે ત્યારે બધી બાજુએ સપ્તરંગી આભા બની છે જેને સન હેલ્લો ઈફેક્ટ કહેવામાં આવે છે.




Latest News