બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના યુવા કોંગી આગેવાન પુષ્પરાજસિંહની કચ્છ લોકસભા યુવા મોરચા પ્રભારી તરીકે વરણી


SHARE









મોરબીના યુવા કોંગી આગેવાન પુષ્પરાજસિંહની કચ્છ લોકસભા યુવા મોરચા પ્રભારી તરીકે વરણી

આગામી ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને જુદાજુદા જિલ્લામાં લોકસભા બેઠકના યુવા પ્રભારીઓની વરણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા કચ્છ લોકસભાના યુવા મોરચાના પ્રભારી તરીકે મોરબી જિલ્લાના યુવા કોંગી આગેવાન પુષ્પરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ હતા અને હાલમાં તેઓને કચ્છ લોકસભા બેઠકની જવાબદારી આપવામાં આવી છે




Latest News