બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો


SHARE









હળવદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન વૈજનાથ મંદિર હળવદ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવ, મુખ્ય વક્તા તરીકે સ્વામી ભક્તિનંદન સ્વામી (જૂનું ટાવર વાડું સ્વામિનારાયણ મંદિર હળવદ), રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના કા.અધ્યક્ષ પ્રવીણભાઈ ધોળુ, જિલ્લા સહકાર્યવાહ સુરેન્દ્રનગર નિલેશભાઈ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણીયા, રાજ્ય કારોબારી કરશનભાઈ ડોડીયા,નટુભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી રાજુભાઇ ગોહિલ વગેરે મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો આ તકે તમામ આગેવાનો અને સંતોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  હળવદ તાલુકાના કોષાધ્યક્ષ અને સીઆરસી કો.ઓ. માલણીયાદ હરમિતભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતુ




Latest News