મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરના તરકીયા ગામે ૬૩.૪૫૦ કિલો ગાંજાનાં છોડ સાથે ઝડપાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











વાંકાનેરના તરકીયા ગામે ૬૩.૪૫૦ કિલો ગાંજાનાં છોડ સાથે ઝડપાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

વાંકાનેર તાલુકામાં આવતા તરકીયા ગામે ખેતરના શેઢે અને તેના ઘરની બાજુમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરીને ગાંજાના લીલા ૩૨૬ છોડ જેનો વજન ૬૩.૪૫૦ કિલો થાય છે તેને કબજે કરેલ હતો અને ૬,૩૪,૫૦૦ નો મુદામાલ કબજે કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને એક શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરલે છે

વાંકાનેર તાલુકાના તરકીયા ગામે ગાંજાની રેડ કરવામાં આવી છે અને ત્યાં રહેતા ભીખુભાઇ પોલાભાઇ ડાભી જાતે કોળી (૪૩) નામના શખ્સ દ્વારા તેના ઘર પાસે તેમજ તેના ખેતરના શેઢે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેથી કરીને પોલીસે કુલ મળીને ગાંજાના લીલા પોસ ડોડા નંગ ૩૨૬ કબજે કર્યા હતા અને ૬૩.૪૫૦ કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા ૬,૩૪,૫૦૦ ના મુદામાલનો માલ કબજે કર્યો હતો અને અને આરોપી ભીખુભાઇ પોલાભાઇ ડાભી જાતે કોળી (૪૩) રહે. તરકીયા વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ ૧૯૮પની કલમ ૮(બી)૨૦(એ)(૧) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ હતી અને આ આરોપીને તપાસનીસ અધિકારી ગોલ દ્વારા મોરબીની કોર્ટમાં આરોપીને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News