મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની ભીમગુડા પ્રાથમિક શાળા ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા બાળકોને શૈક્ષણીક કીટ વિતરણ


SHARE









મોરબીની ભીમગુડા પ્રાથમિક શાળા ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા બાળકોને શૈક્ષણીક કીટ વિતરણ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા ભીમગુડા ગામે શ્રી ભીમગુડા પ્રાથમિક શાળા ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ભીમગુડા પ્રાથમિક શાળાના ૩૯૬ જેટલા બાળકોને પોતાના જન્મદિવસ નિમિત્તે વર્ષ દરમિયાન ઉપયોગમાં આવે તે પ્રકારની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.જેમાં તે સંસ્થાના પ્રમુખ પિયુષભાઈ સાણજાના હસ્તે તેઓના જન્મદિવસ નિમિત્તે શાળાના ૩૯૬ જેટલા બાળકોને રૂા.૧૫,૦૦૦ ના ખર્ચે શૈક્ષણિક કિટનું વિતરણ કરીને પોતાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.જે બદલ શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો




Latest News