મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારના સજનપર ગામે સરકારી શાળામાં ૮ સિલિંગ ફેન ભેટ આપ્યા


SHARE







ટંકારના સજનપર ગામે સરકારી શાળામાં ૮ સિલિંગ ફેન ભેટ આપ્યા

બેન્ક ઓફ બરોડાના ૧૧૬ મા સ્થાપના દિવસ નિમિત્તે ટંકારા શાખા દ્વારા ટંકારા તાલુકાની સરકારી શાળા શ્રી સજનપર પ્રાથમિક શાળામાં ૮ સિલિંગ ફેન ભેંટ આપવામાં આવ્યા છે આ તકે ખાસ નોંધનીય છે કે બેન્ક વિવિધ ક્ષેત્રોમાં પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવે છે ત્યારે ટંકારા શાખાના ચીફ મેનેજર અનિમેષભાઈ પાઠક, બેન્ક ઓફિસર દર્શનભાઈ જાનાણી અને બેન્ક કર્મચારી આનંદભાઈ ગઢવી ખાસ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા શાળાના બાળકોને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બેન્ક ઓફિસર શક્તિસ્વરૂપસિંગનો પણ ખૂબ જ સાથ સહકાર મળેલ જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ચીફ મેનેજર તેમજ બેન્ક ઓફિસરનું શાળા પરિવાર વતી સન્માન કર્યું હતું






Latest News