મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

ટંકારા બાલાજી ગુર્પના બંસી પનારાએ દુબઈ ખાતે એકાગ્રતા સમર કેમ્પમાં ભાગ લિધો


SHARE









ટંકારા બાલાજી ગુર્પના બંસી પનારાએ દુબઈ ખાતે એકાગ્રતા સમર કેમ્પમાં ભાગ લિધો

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી નજીક આવેલ પંડિત દિનદયાળ દયાળ એનર્જી યુનિવર્સિટીમા ચોથા સેમમાં અભ્યાસ કરતા મુળ લખધીરગઢના યુવા ઉધોગપતિ દેવેન્દ્રભાઈ અમરશીભાઈ પનારાની પુત્રી અને  બાલાજી પોલિપેકના યુવા ઉધોગપતિ જગદીશ પનારાની ભત્રીજી બંસીબેને  દુબઈ સંયુક્ત આરબ અમીરાત ખાતે આવેલા હેરીઓટ વોટ યુનિવર્સિટીમા એકાગ્રતા સમર કેમ્પમાં બે સપ્તાહ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી લખધીરગઢ ગામ મોરબી જીલ્લા સાથે પનારા પરીવારનુ ગૌરવ વધાયુ છે.

આ પ્રોગ્રામમાં ટ્રેનિંગ દરમિયાન શૈક્ષણિક જ્ઞાન, વ્યવહારુ કૌશલ્યો જેને આપણે કોઠાસૂઝ કહી છી. (લાઈફ સ્કિલ), ડિજિટલ ટેક્નોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી આધુનિક વ્યાપારી વિષયો સાથે કદમતાલ મેળવી યોગ્ય સમયે વિચારવાની ક્ષમતા વિકસાવવા માટે તૈયાર કરે છે. આ પ્રોગ્રામ બિઝનેસના મુખ્ય ક્ષેત્રો વિશે વિસ્તૃત રીતે જણાવે છે જે સફળ આધુનિક કંપનીને શરૂ કરવા તેને ચલાવવા માટે જરૂરી ફાઇનાન્સ, મેન પાવર , ઓપરેટર મેનેજમેન્ટ, માર્કેટિંગ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપાર આયાત અને નિકાસ જેવી બાબતો બંસી પનારાએ ૧૫ દિવસ કેમ્પમાં રહી મેળવી ઉત્કૃષ્ટ પરીણામ મેળવ્યું હતું.




Latest News