મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જિલ્લામાં અધિક-શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ


SHARE









મોરબી શહેર અને જિલ્લામાં અધિક-શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ

હિન્દુઓના પવિત્ર અધિક માસ તથા શ્રાવણ માસમાં મોરબી શહેર અને જિલ્લામાં તેમજ  ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને મોરબી જિલ્લાની હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ દિલ્હી  દ્વારા મોરબી જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેવી રજૂઆત કરી છે કે, મોરબી જિલ્લામાં જેટલા પણ ગેરકાયદે કતલખાના ચાલુ છે તેને બંધ કરવામાં આવે અને તેની સાથે નોનવેજની લારીઓ જાહેરમાં ખુલ્લેઆમ મંદિરોની આસપાસના વિસ્તારમાં ઊભી રાખીને નોનવેજનું વેચાણ કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી તેમજ ગુજરાતભરમા ચાલતા કતલખાના બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે હિન્દુ યુવા વાહિની,  અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ  (દિલ્હી), મહાકાલ ગ્રુપના આગેવાનો, હોદેદારો હાજર રહ્યા હતા




Latest News