મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી સર્પાકાર ટ્રક ચલાવનાર શખ્સની જિલ્લા ટ્રાફિક પોલીસે કરી અટકાયત


SHARE







મોરબી નજીકથી સર્પાકાર ટ્રક ચલાવનાર શખ્સની જિલ્લા ટ્રાફિક પોલીસે કરી અટકાયત

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ટ્રાફીક શાખાના પીઆઇ વી.એમ. લગારીયા અને સ્ટાફ દ્વારા મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર એક ટ્રકનો ચાલક પોતાના હવાલાવાળો ટ્રકવાળો પુરઝડપે અને બેફીકરાઇથી કાવા મારી આડો અવડો ચલાવી હાઇવે રોડ ઉપરથી નીકળ્યો હતો જેથી કરીને ટ્રક નં જીજે ૧૩ એટી ૨૧૨૧ ના ચાલકની માહિતી મેળવી હતી અને ડ્રાઇવરને ટ્રક સાથે શોધી કાઢ્યો હતો અને ટ્રકના ડ્રાઇવર અનીલભાઇ બીજલભાઇ બરબસીયા જાતે બોરીચા (૩૦) રહે- ૨૦-ભગવતીપરા રાજકોટ મુળ રહે. પીઠળ તાલુકો જોડીયા વાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે






Latest News