મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત 83,000 થી વધુ ની કિંમતના મુદ્દામાલની ચોરી હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો સરકારે ખાનગી કંપનીના વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિનો અમને કોઈ પત્ર મળ્યો નથી, અમારું આંદોલન ચાલુ છે: મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં નેહુલ અમૃતિયાએ કરી પત્રકાર પરિષદ મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા નજીક બંધ ટ્રક પાછળ બાઇક અથડાતાં યુવાનનું મોત


SHARE









મોરબીના સોખડા નજીક બંધ ટ્રક પાછળ બાઇક અથડાતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના સોખડા ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહેલા બાઇક ચાલકનું બાઈક રોડ સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળના ભાગમાં અથડાયું હતું જેથી કરીને બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતુ હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણામાં ભાડ વિસ્તારમાં રહેતા રફીકભાઈ તાજમહંમદ ભટ્ટી જાતે મીયાણા (૩૭) પોતાનું બાઈક નં જીજે ૧૨ એડી ૮૦૬૨ લઈને મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં લેટિન પેપર મીલની બાજુમાં ટ્રક નંબર આરજે ૫૨ જીએ ૮૪૧૧ રોડ સાઈડમાં પાર્ક કરીને ઉભો રાખેલ હતો દરમ્યાન રફિકભાઈ ભટ્ટીનું બાઈક તે ટ્રકમાં ધડાકાભેર પાછળથી અથડાયું હતું જેથી કરીને રફિકભાઈને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતકના ભાઈ મુસાભાઇ તાજમમદભાઈ ભટ્ટી જાતે મિયાણા (૪૨) રહે ભાડ વિસ્તાર માળીયા મીયાણા વાળાની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News