મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લામાં રોડ સેફટી ડ્રાઇવ દરમ્યાન ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓની સામે કાર્યવાહી


SHARE









મોરબીમાં જીલ્લામાં રોડ સેફટી ડ્રાઇવ દરમ્યાન ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓની સામે કાર્યવાહી

મોરબી જિલ્લામાં એક મહિના સુધી રોડ સેફટી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, તા ૨૨ થી ૩૧ સુધીમાં રોડ સેફટી ડ્રાઇવ દરમ્યાન વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ સબબ કાર્યવાહી કરી છે અને ૧૫૦૧ વાહન ચાલકોને પોલીસે દંડ કરેલ છે તેમાં નશાની હાલતમાં વાહન ચલાવતા ૨૩ વાહન ચાલકો પોલીસની ઝપટે ચડેલ છે વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ છે કે, ૧૫૦૧ વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરેલ છે, ૧૪૪ વાહનો ડિટેઇન કર્યા, ઓવરસ્પીડે વાહન ચલાવનારા ૯૫ વાહન ચાલક ઝડપાયા, અને નશાની હાલતમાં ૨૩ વાહન ચલાક પકડાયા હતા. તેમજ ધૂમ સ્ટાઇલ રેસિંગ કરતા આઠ વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરી હતી અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.




Latest News