વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રાજ્યસભાના સાંસદનું લુણસર ગામના આગેવાનોએ કર્યું સન્માન


SHARE









વાંકાનેરમાં રાજ્યસભાના સાંસદનું લુણસર ગામના આગેવાનોએ કર્યું સન્માન

વાંકાનેર બાયપાસ રોડ પાસે આવેલ ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે વાંકાનેર તાલુકાના લુણસર ગામના દરેક સમાજ આગેવાનો દ્વારા નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મહારાણા કેસરીદેવસિંહ ઝાલાનુ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે લુણસર ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેવું વાંકાનેર શહેર ભાજપ સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડિયાએ જણાવ્યુ છે




Latest News