મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીએસટી કચેરીમાંથી નિવૃત થયેલા ભરતસિંહ જાડેજાનો વિદાય સમારોહ યોજાયો


SHARE









મોરબી જીએસટી કચેરીમાંથી નિવૃત થયેલા ભરતસિંહ જાડેજાનો વિદાય સમારોહ યોજાયો

મોરબી સ્ટેટ જીએસટી કચેરીમાં ફરજ બજાવતા રાજ્ય વેરા નિરીક્ષક ભરતસિંહ જી. જાડેજા વય મર્યાદાના લીધે નિવૃત થયેલ છે ત્યારે તેમનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો હતો અને ત્યારે સમારોહનાં અધ્યક્ષ સ્થાને સહાયક રાજ્ય વેરા કમિશનર બી.બી. ઉપાધ્યાય અને ઇ.ડી. અજાગિયા ઉપસ્થિત રહેલ હતા. અને કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીગણએ નિવૃત થતાં અધિકારીને શાલ ઓઢાળીને સન્માન આપ્યું હતું અને ત્યારે ભરતસિંહ જી. જાડેજાના પરિવારજનો પણ ત્યાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મહિપાલસિંહ જાડેજાએ કર્યું હતું




Latest News