મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હોટલ પાસેથી જામગરી બંદૂક સાથે એક પકડાયો


SHARE





માળીયા (મી) નજીક હોટલ પાસેથી જામગરી બંદૂક સાથે એક પકડાયો

માળીયા હાઇવે ઉપર હોટલ ગેલોપ્સ નજીક મોરબી એસઓજી ટીમે બાતમી આધારે વોચ રાખી હતી ત્યારે ત્યાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો હતો જેથી પોલીસે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ ટીમ કામ કરી રહી છે ત્યારે માળીયા હાઇવે ઉપર આવેલ ગેલોપ્સ હોટલ નજીકથી વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે કાસમભાઈ ઉમરભાઈ જેડા રહે. માળીયા મિયાણા વાળો દેશી બનાવટની જામગરી બંદૂક સાથે મળી આવ્યો હતો જેથી પોલીસે પાંચ હજારની કિંમતના હથિયાર સાથે તેને પકડીને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી એસઓજીના પીએસઆઇ એમ.એસ.અંસારી અને કે.આર. કેસરિયા, તેમજ રસિકભાઈ કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, મુકેશભાઈ જોગરાજીયા, જુવાનસિંહ રાણા, મહાવીરસિંહ પરમાર, શેખભાઈ મોરી, આસિફભાઇ રાઉમા, ભાવેશભાઈ મિયાત્રા, માણસુરભાઈ ડાંગર, સામંતભાઈ છુછિયા, કમલેશભાઈ ખંભાલિયા, અંકુરભાઈ ચાચુ અને અશ્વિનભાઈ લોખીલે કરેલ છે




Latest News