વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ફાયર વિભાગે રાષ્ટ્રીય પક્ષી મોરને રેસ્ક્યુ કરીને બચાવ્યો


SHARE









મોરબી પાલિકાના ફાયર વિભાગે રાષ્ટ્રીય પક્ષી મોરને રેસ્ક્યુ કરીને બચાવ્યો

મોરબીના પંચાસર રોડ પર આવેલા પાલિકાના એસટીપી પ્લાન્ટના ખુલ્લા પાણીના ટાંકામાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી ગયો હતો. જેની મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમે સ્થળ ઉપર જઈને પાણીના ટાંકામાંથી મોરને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો અને આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી હતી




Latest News