મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામે ૬ દુકાનમાં ચોરીની ઘટનામાં બે આરોપીની પાંચ વર્ષે ધરપકડ


SHARE









મોરબીના ઉંચી માંડલ ગામે ૬ દુકાનમાં ચોરીની ઘટનામાં બે આરોપીની પાંચ વર્ષે ધરપકડ

મોરબીના ઉંચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં ચોરીની ઘટના બની હતી જે ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર બે આરોપીઓને મોરબી એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસના ઊંચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં છ દુકાનમાં ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં આરોપીને પક્દ્વના બાકી હતા દરમ્યાન મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આ ગુનામાં કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેહકા (૨૫) રહે. એમપી વાળો હાલ રહે. કાલાવાડ તાલુકાના નપાણીયા ખીજડીયા તથા બહાદમ ઉર્ફે બહાદુર સિકંદરભાઇ ભુરીયા (૨૬) રહે. એમપી વાળો હાલ રહે. લોધીકા તાલુકાના દોમડા ગામ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ છે




Latest News