મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે ઘર પાસે ટેમ્પો પલટી મારતા ઓટલે બેઠલા વૃદ્ધને ઇજા થતાં સારવારમાં


SHARE









મોરબીના ચાંચાપર ગામે ઘર પાસે ટેમ્પો પલટી મારતા ઓટલે બેઠલા વૃદ્ધને ઇજા થતાં સારવારમાં

મોરબીના ચાચાપર ગામે વૃદ્ધ પોતાના ઘરના ઓટલા પાસે બેઠા હતા ત્યારે ત્યાંથી નીકળેલ ટેમ્પાના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી રહયો હતો જેથી કરીને ટેમ્પો પલટી મારી જતા ઘરના ઓટલા પાસે બેસેલા વૃદ્ધને શરીરે, પીઠ, કમર તેમજ છાતીના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા મોતીભાઈ અમરશીભાઈ આદ્રોજા જાતે પટેલ (૭૦) પોતાના ઘરના ઓટલા પાસે બેઠા હતા ત્યારે ટેમ્પો નંબર જીજે ૩ એક્સ ૩૭૨૩ ના ચાલકે પોતાનું વાહન બેફિકરાયથી ચલાવીને એકદમ વણાંક વાળતા ટેમ્પો ફરિયાદીના ઘર પાસે પલટી મારી ગયો હતો જેથી કરીને ઘર પાસે ઓટલા ઉપર બેઠેલા મોતીભાઈને કમર, પીઠ અને છાતીના ભાગે ઇજાઓ તે હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ ભોગ બનેલા વૃદ્ધે ટેમ્પાના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News