મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનું કરાયું સન્માન


SHARE







ટંકારાના રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનું કરાયું સન્માન

ટંકારા તાલુકા રાજપૂત સમાજ દ્વારા વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના બિન હરીફ વિજેતા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેરના મહારાણા કેસરિદેવસિંહજી રાજય સભાના સાંસદ બન્યા તે સમગ્ર ગુજરાતનાં રાજપૂત સમાજ માટે હર્ષ અને ગૌરવની વાત છે ત્યારે ટંકારા તાલુકા રાજપૂત સમાજ દ્વારા ટંકારા પાસે કલ્યાણપર રોડે આવેલ લક્ષ્મીકાંત કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે તેમનાં સત્કાર સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા, મોરબી અને પડધરી સહિતના વિસ્તારમાંથી રાજપૂત સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News