રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષનું બેસ્ટ બીએલઓ તરીકે કરાયું સન્માન


SHARE









મોરબી તાલુકાના શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષનું બેસ્ટ બીએલઓ તરીકે કરાયું સન્માન

શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તાઓ પોતાની ફરજ સાથે ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી હોય કે બીએલઓ તરીકેની મતદારોના નામ કમી કરવા,નવા એડ કરવા, શિફ્ટટિંગ કરવા ડોર ટુ ડોર રાષ્ટ્રીય મતદાર સર્વે માટેની કામગીરી હોય ક્યારેય પાછી પાની નથી કરતા સરકાર વહીવટી તંત્ર દ્વારા જે પણ કામગીરી સોંપવામાં આવે તે પુરેપુરા ખંતથી અને નિષ્ઠાપૂર્વક કરે છે એ અન્વયે મોરબીના તાલુકાના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયાએ બી.એલ.ઓ. તરીકે એમના બુથમાં ૧૪૫૬ જેટલા મતદારો આવતા હોય હાલ ડોર ટુ ડોર કામગીરીમાં ૧૫૧ જેટલા ફોર્મ નંબર ૬,૭, ૮ ભરીને ઓનલાઈન કરેલ છે એવી જ રીતે ગત એપ્રિલ માસમાં ૪૫૦ જેટલા ફોર્મ ભરીને ૧૦૦ % કામગીરી કરવા બદલ સ્વતંત્ર્ય દિને કલેકટર જી.ટી.પંડ્યાએ સંદીપભાઈ લોરીયાનું સન્માન કરેલ છે.




Latest News