મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની વી.સી. હાઈસ્કૂલમાં જીલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વીઝ-૨૩ યોજાઇ


SHARE





મોરબીની વી.સી. હાઈસ્કૂલમાં જીલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વીઝ-૨૩ યોજાઇ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલમાં જીલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વીઝ-૨૩ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી જીલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. આ જીલ્લા કક્ષાની સ્પર્ધામાંથી શ્રેષ્ઠ ૧૫ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા ગાંધીનગર જશે. નેશનલ રૂરલ આઈટી. ક્વીઝ '૨૩ માં ભાગ લેવા બદલ દરેક સ્કૂલનાં અચાર્ય, સંચાલકો, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ તથા વાલીઓનો આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક દિપેનભાઈ ભટ્ટે આભાર વ્યક્ત કર્યો હતો




Latest News