મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબી: કૃષ્ણનગર ગામની સરકારી ઈનામ વિતરણ-વેશભૂષા સ્પર્ધા યોજાયો


SHARE





મોરબી: કૃષ્ણનગર ગામની સરકારી ઈનામ વિતરણ-વેશભૂષા સ્પર્ધા યોજાયો

મોરબી કૃષ્ણનગર પ્રા.શાળામાં વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં બાળકો દ્વારા હનુમાનજી, ભગવાન શિવશંકર, રામદેવપીર, ડોક્ટર, રાણી લક્ષ્મીબાઈ, શાકભાજી વેચનાર, કઠિયારો, રાધાકૃષ્ણ-ગોપીયો, લવકુશ, ખેડુત વગેરેની બાળકો દ્વારા સુંદર વેશભૂષા રજૂ કરવામાં આવી હતી. આ તકે શાળાના તમામ બાળકોને શાળા પરિવાર વતી પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સામાજિક કાર્યકર લક્ષ્મણભાઈ ગોગરા, પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ ગોસાઈ, શિક્ષણગણ, વાલીગણ, ગ્રામજનો ‌હાજર રહ્યા હતા




Latest News