મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે મારૂતીના વર્કશોપમાંથી રોકડા ૧.૩૩ લાખની ચોરી


SHARE







મોરબીના રાજપર રોડે મારૂતીના વર્કશોપમાંથી રોકડા ૧.૩૩ લાખની ચોરી

મોરબીના શકત શનાળા ગામ પાસે રાજપર રોડ ઉપર આવેલ મારૂતીના વર્કશોપમાં ચોરી કરવામાં આવેલ છે અને તસ્કરે તિજોરો તોડી રોકડા .૩૩ લાખની ચોરી કરી હોવાથી હાલમાં આ બનાવની ફરિયાદ એ ડિવિઝન પોલીસે નોંધાતા પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે


મોરબીના નીતીન નગરમાં રહેતા દેવદીપસિંહ દશરથસિંહ ઝાલાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૨૪ ના રોજ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ પરફેકટ મારૂતીના શો રૂમના વર્કશોપમાં ચોરી કરવામાં આવી છે જેમાં વર્કશોપની ઓફીસના દરવાજાના તાળાને તોડીને તિજોરી તોડી તેમાથી રોકડ ૧.૩૩લાખની ચોરી કરવામા આવી છે જેથી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરેલ છે






Latest News