મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબી શહેર આહીર સેનાના પ્રમુખ પદે દ્વારકેશભાઇ કુંભારવાડીયાની વરણી


SHARE









મોરબી શહેર આહીર સેનાના પ્રમુખ પદે દ્વારકેશભાઇ કુંભારવાડીયાની વરણી

આહીર સેના ગુજરાતની મોરબીનું કાર્યાલય નાની વાવડી મેઇન રોડ ઉપર આવેલ કબીર આશ્રમની સામે સતનામ શોપીંગમાં શરૂ કરવામાં આવેલ છે અને મોરબી શહેરની નવી ટીમની રચના કરવામાં આવી છે અને તેમાં પ્રમુખ તરીકે દ્વારકેશભાઇ કુંભારવાડીયાની વરણી કરવામાં આવે છે

મોરબી શહેરની જે નવી ટીમ બનાવવામાં આવી છે તેમાં પ્રમુખ તરીકે દ્વારકેશભાઇ કુંભરવાડીયા, ઉપપ્રમુખ તરીકે અમીતભાઈ અવાડીયા, ગોપલભાઇ કામરીયા, માધવભાઇ વિરડા અને હિનેશભાઇ વાંકની વરણી કરેલ છે તેમજ મહામંત્રીમાં નયનભાઈ જારીયા અને ઉમેશભાઇ ડાંગર, સહમંત્રીમાં બીપીનભાઇ સવસેટા અને રમેશભાઇ ગરચર, સંગઠન મંત્રીમાં ગોપલભાઇ કુંભરવાડીયા તેમજ મંત્રીમાં ધૂપેશભાઇ હુંબલ, આર્યનભાઇ નાટડા, રાહુલભાઇ મકવાણા, ભરતભાઇ ગોગરા, લાલાભાઇ વીરડા, કીશનભાઇ ગોગરા અને ડીયા કન્વીનર તરીકે સાગરભાઇ બોદરની વરણી કરેલ છે જેને ચોમેરથી આવકાર મળેલ છે




Latest News