મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના બિનહરીફ પ્રમુખ બન્યા દિનેશભાઈ હુંબલ


SHARE









મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના બિનહરીફ પ્રમુખ બન્યા દિનેશભાઈ હુંબલ

મોરબી જિલ્લાના વાંકાનેરના રાણેકપરના નિલકંઠ મહાદેવ મંદિરે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સાધારણ સભાનું આયોજન મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઘનશ્યામભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને કરવાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે દિનેશભાઈ હુંબલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમજ પ્રમુખની સાથે જ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરાની વરણી કરવામાં આવી છે જેથી કરીને પ્રમુખ અને મહામંત્રીની ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે અને આગામી દિવસોમાં બાકીની ટિમ જાહેર કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલે જણાવ્યુ છે




Latest News