મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સહિત રાજ્યના સસ્તા અનાજની દુકાનદારોની કમિશનની માંગણી સરકારે સ્વિકારી


SHARE









મોરબી સહિત રાજ્યના સસ્તા અનાજની દુકાનદારોની કમિશનની માંગણી સરકારે સ્વિકારી

ટંકારા તાલુકા અને મોરબી જિલ્લા સહિત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદાર દ્વારા ચાલુ મહિને પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સટડાઉન સાથે અસહકાર ચળવડ ઉપર ગયેલા હતા ત્યાર બાદ રાજ્ય સંગઠન સાથે સરકારે સાનુકૂળ વાતાવરણમાં પુરવઠા સચિવ હાજરીમાં મીટીંગ થઈ હતી અને ગુજરાતના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરીયા દ્વારા માંગણીઓ બાબતે ૨૦ હજાર મિનિમમ કમિશનની માંગણીનો સ્વીકાર કર્યો છે

જેથી અસહકાર ચળવડનો અંત લાવી દુકાનો ચાલુ માસમાં સપ્ટેમ્બર ૨૦૨૩ થી શરૂ કરી દેવાની સંગઠને જાહેરાત કરી છે વ્યાજબી ભાવના દુકાનદારોને હડતાલનો સાનુકૂળ અંત આવ્યો છે માટે ચાલુ માસમાં રાબેતા મુજબ રાશનીગ જથ્થો મળી જશે. આ  હડતાલને સફળ બનાવવામાં મોરબી જિલ્લાના દરેક દુકાનદારનો જિલ્લા પ્રમુખ પંકજભાઈ સબાપરા, મહામંત્રી આપાભાઈએ એફપીએસ એશોએશિયન વતી આભાર વ્યક્ત કર્યો છે.




Latest News