મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીથી અંબાજીની પદયાત્રા ૧૮ મીએ નીકળશે


SHARE









મોરબીથી અંબાજીની પદયાત્રા ૧૮ મીએ નીકળશે

 મોરબીથી દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અંબાજીના દર્શન માટે મોરબીથી અંબાજીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના સુરેશભાઈ મોહનભાઈ નાગપરાની આગેવાની હેઠળ દરવર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રા નીકળશે

આગમી તા ૧૮ ના રોજ મોરબીથી અંબાજીની પદયાત્રાનો સંઘ પ્રસ્થાન કરશે ત્યારે આલાપ રોડે સુરેશભાઈ નાગપારના નિવાસસ્થા સ્કાય ટાવર ખાતે ૧૧ કલાકે પ્રસાદ લીધા બાદ ૧૨:૩૦  કલાકે સંઘ રવાના થશે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૨૫ વર્ષથી સુરેશભાઈ નાગપરા મોરબીથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરે છે. જેમાં દર વર્ષે લગભગ ૧૫૦ થી વધુ લોકો જોડાઈ છે અને નવ દિવસ ચાલીને આ સંઘ અંબાજી પહોંચે છે. ત્યાર ત્યાં અંબાજી મંદિરે અંબાજીના દર્શન કરીને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે સાથોસાથ રૂટમાં આવતા બહુચરાજી માતાજીના મંદિરે પણ બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે. જેથી કરીને મોરબીના લોકોને માતાજીના રથના અને માતાજીના દર્શન કરવા જાહેર નિમંત્રણ આપેલ છે




Latest News