હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાના સફાઈ કામદારોએ પડતર પ્રશ્નો ઉકેલવા રેલી યોજી આવેદનપત્ર આપ્યું


SHARE









વાંકાનેર પાલિકાના સફાઈ કામદારોએ પડતર પ્રશ્નો ઉકેલવા રેલી યોજી આવેદનપત્ર આપ્યું

વાંકાનેર પાલિકાના રોજમદાર સફાઈ કામદારો પડતર પ્રશ્નોને ઉકેલ માટે હડતાળ ઉપર છે તો પણ પ્રશ્નો ઉકેલાયેલ નથી જેથી કામદારોએ રેલી યોજીને આવેદનપત્ર આપેલ છે જેમાં લખ્યું છે કે, તેઓને કાયમી કરવા, લઘુતમ વેતન આપવામાં આવે, ભરતી કરવામાં આવે તે સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી તેને ઉલેવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર પાલિકાના સફાઈ કામદારો હડતાળ ઉપર છે. જો કે, પાલિકાના કાયમી સફાઈ કામદારોને હાલમાં કામે લગાડેલ છે અને ડોર ટુ ડોર ક્લેશકશન કરવામાં આવે છે




Latest News