હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વાહનોના નંબર પ્લેટની નવી સીરિઝ માટે અરજી કરવાનું શરૂ


SHARE









મોરબી જિલ્લામાં વાહનોના નંબર પ્લેટની નવી સીરિઝ માટે અરજી કરવાનું શરૂ

મોરબી જિલ્લાના ટુ, થ્રી તેમજ ફોર વ્હીલર અને ટ્રાન્સ્પોર્ટ વાહન માટેના તમામ નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે અને આ અરજી આગામી તા ૨ થી ૪ સુધીમાં કરી શકશે

ટુ-વ્હીલર માટે GJ36AA, GJ36AB, GJ36AE, GJ36AG, GJ36AH તથા ફોર વ્હીલર માટે GJ36AF, GJ36AJ તથા ટ્રાન્સ્પોર્ટ વાહન માટે GJ36X અને થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા.૦૨/૧૦/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૨/૧૦ થી તા.૪/૧૦ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૪/૧૦ થી ૬/૧૦ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૦૬/૧૦/૨૦૨૩ થી ના રોજ ઓક્શનનુ પરિણામ ww.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબ સાઈટ પર જઈને કરવાનું રહેશે. જેથી પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે. 




Latest News