હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહિનીના હોદેદારોએ ગણેશોત્સવમાં દર્શનનો લાભ લીધો


SHARE









મોરબીમાં વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહિનીના હોદેદારોએ ગણેશોત્સવમાં દર્શનનો લાભ લીધો

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિનીના જવાબદાર વ્યક્તિઓ તથા કાર્યકર્તા સાથે ગઈ કાલે એકાદશીના પવિત્ર દિવસે અલગ અલગ ગણપતિ મહોત્સવના આયોજનોમાં દર્શનનો લાભ લિધો હતી અને આગમી તા. ૬/૧૦/૨૦૨૩ ના રોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની અખિલ ભારતીયની યોજના મુજબ શૌર્ય જાગરણ યાત્રા મોરબી ખાતે આગમન થવાનું છે તેનું ભવ્ય સ્વાગત થાય અને શૌર્ય યાત્રામા બધા જોડાય તેના માટે આહવાન પણ કરેલ હતું .




Latest News