મોરબી જિલ્લામાં પેટા ચૂંટણીનાં મતદાન-મત ગણતરીના દિવસ ‘ડ્રાય ડે’ જાહેર કરાયો
મોરબી રોટરી ક્લબ દ્વારા ડાયાબિટીસ-હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજાયો
SHARE
મોરબી રોટરી ક્લબ દ્વારા ડાયાબિટીસ-હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજાયો
મોરબી રોટરી ક્લબ દ્વારા નિશુલ્ક ડાયાબિટીસ અને હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પનું આયોજન વ્હોરા સમાજની મહિલાઓ માટે રાજ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૨ મહિલાઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું આયોજન ડો. પરાગભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ડો. વિરલભાઇ લહેરુ તથા લહેરુ લેબોરેટરીના સ્ટાફે આપી હતી અને અબ્બાસભાઈ લાકડાવાલા, હુઝૈફાભાઈ કડાવાલા, કૈઝરભાઈ જોઈન્ટ, અદનાનભાઈ ભારમલ, અબ્દેઅલીભાઈ કાપડિયા આ કેમ્પના દાતા હતા અને સંસ્થાના પ્રમુખ બંસીબેન શેઠ, રસીદાબેન લાકડાવાલા, અશોકભાઈ મહેતા, સિદ્ધાર્થભાઈ જોશી, હરીશભાઇ શેઠ, રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ) ધર્મિષ્ઠાબેન પરમાર, શકીનાબેન લાકડાવાલા તથા ઇન્ટ્રેક્ટ ક્લબ મોરબીના સભ્યો ઉપસ્થિત શ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો.