મોરબી રોટરી ક્લબ દ્વારા ડાયાબિટીસ-હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજાયો
મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
SHARE
મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મણ જ્ઞાતીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત અને પુરસ્કૃત કરવાના કાર્યક્ર્મનું આયોજન કરવામા આવ્યું છે અને તા. ૩/૧૦ ને રવિવારનાં રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાકે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે જેમાં સમાજના આગેવાનોના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે તેવું સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ કિશોરભાઇ શુક્લ અને મહામંત્રી કેયૂરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોશીએ જણાવ્યુ છે