મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે શાળામાં વાલી મિટિંગ-માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







ટંકારાના વિરપર ગામે શાળામાં વાલી મિટિંગ-માર્ગદર્શન સેમિનાર યોજાયો

ટંકારા તાલુકાના વિરપરની સરકારી શાળામાં વાલી મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં BBBP તથા DHEW યોજના અંતર્ગત શાળાની વિદ્યાર્થીની કિશોરીઓને સ્વ રક્ષણ અંગે  તથા કિશોરી અવસ્થા દરમિયાન માં આરોગ્ય અને પોષણ અંગે લેવાની કાળજી તેમજ શિક્ષણ અંગેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ઉપસ્થિત મહિલાઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા એક મહિલા દ્વારા  મહિલા સ્વાવલંબન યોજનામાં લાભ લેવા માટે તેમજ એક દીકરીને પાલક માતા- પિતા યોજના અન્વયે લાભ અપાવવા માટે જિલ્લા કચેરીએથી સંકલન કરી Team DHEW દ્વારા લાભાર્થીઓને લાભ અપાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં Team DHEW Morbi, SHE Team Tankara તથા શાળાના પ્રિન્સીપાલ તથા વિદ્યાર્થીનીઓ અને વાલીઓ ઉપસ્થિત રહેલ હતા.






Latest News