મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા  28મીએ શરદોત્સવનું ભવ્ય આયોજન


SHARE









મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા  28મીએ શરદોત્સવનું ભવ્ય આયોજન
 
મોરબીમાં આગામી 28ને શનિવારના રોજ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના લાભાર્થે વરિયા પ્રજાપતિ સમાજના લોકો માટે શરદોત્સવ-2023 યોજાનાર છે. 
 
આ કાર્યક્રમ રાત્રે 9:30 કલાકે રેમન્ડ પાર્ટી પ્લોટ, જિલ્લા સેવા સદન પાછળ, મોરબી-2 ખાતે યોજાશે. જેમાં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ સ્પર્ધા સાથે વિજેતાઓને ઇનામ અપાશે. સ્પર્ધામાં ભાગ લેનારને ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત છે. આ દાંડિયા રાસના ભવ્ય કાર્યક્રમમાં વરિયા પ્રજાપતિ સમાજના લોકો પરિવાર સાથે ગરબે રમ્યા બાદ સૌ સાથે મળી શરદપૂનમની પરંપરાગત ઉજવણી કરશે. આ કાર્યક્રમમાં સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના લોકોને સહ પરિવાર ઉપસ્થિત રેહવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.



Latest News