મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્નનું આયોજન


SHARE







મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્નનું આયોજન

મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા મોરબી જીલ્લાના નાની વાવડી ગામમાં આગામી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૪/૨/૨૪ માં રોજ આ સમૂહલગ્ન યોજાશે

મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત આ સમુહલગ્નમાં જોડાવવા માટેના આગામી તા ૧/૧૧ થી ૧૫/૧ સુધીમાં મોરબીના શનાળા રોડે આવેલ શ્રીજી હોલની નીચે જીલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના કાર્યાલય ખાતે ભરવાના રહેશે. અને ફોર્મ ભરવા માટે આવે ત્યારે વાર કન્યાના જન્મ તારીખના આધાર, ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી અથવા જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા તેમજ વર કન્યાના માતા પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ દરેકની બે બે ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ લાવવાના છે અને વધુ માહિતી માટે પ્રમુખ ડો. મનુભાઈ કૈલા, ઉપપ્રમુખ મણીભાઈ સરડવા, જયંતિભાઈ પડસુંબિયા, મંત્રી જયંતિભાઈ વિડજા, સહમંત્રી કમલેશભાઈ કૈલા, મગનભાઈ અધારા, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા, જયેશભાઇ રંગપરિયા, જયંતિભાઈ શેરસિયા, સવજીભાઈ સુરાણી અને ચંદુભાઇ કુંડારીયાનો સંપર્ક કરવાનો રહેશે.






Latest News