મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા વાનગી હરિફાઈનું આયોજન


SHARE













મોરબીમાં રોટરી ક્લબ દ્વારા વાનગી હરિફાઈનું આયોજન

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા દિવાળીને ધ્યાનમાં રાખીને વાનગી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૮ નવેમ્બરના રોજ વિવિધ વાનગીઓની હરિફાઈ મોરબીમાં યોજવાની છે.

મોરબીમાં ૮ નવેમ્બરને બુધવારના રોજ રોટરી ક્લબ દ્વારા બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી મોરબીની દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે વાનગી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિવાળીના નાસ્તા, મિઠાઈ, મુખવાસ, ચોકલેટ જેવી વાનગી અને દિવડા ડેકોરેશન સહિતની સ્પર્ધા રાખવામા આવી છે જેમાં ભાગ લેવા માટે બંસી શેઠ (૯૩૭૮૮૫૨૩૬૦), સોનલ શાહ (૭૯૯૦૫૪૨૬૧૨), સ્વાતિ પોરિયા (૮૯૨૪૧૦૬૪૬૧), નીલા છનિયરા (૯૪૨૮૨૮૦૫૯૯)નો  સંપર્ક કરીને નામ નોંધાવવાના રહેશે અને રજિસ્ટ્રેશન ફી ૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે. આ હરિફાઈને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ સોનલ શાહ, પ્રોજેક્ટ ચેરમેન બંસી શેઠ, સેક્રેટરી રવિન આશર સહિતની તેઓની ટિમ જહેમત ઉઠાવી રહી છે








Latest News