મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર રેલવે સ્ટેશન ખાતે રેલવે કોચમાં સાફ-સફાઈ કરાઈ


SHARE













મોરબીના મકનસર રેલવે સ્ટેશન ખાતે રેલવે કોચમાં સાફ-સફાઈ કરાઈ

સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત આગામી સપ્તાહ દરમિયાન બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનની સાફ-સફાઈ ગ્રામ્ય વિસ્તારમાં ગાંડાબાવળનું પ્રુનીંગ તેમજ ચાર કોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં મકનસર રેલવે સ્ટેશન ખાતે રેલવે કોચની અંદર સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા મિશન હેઠળ સ્વચ્છતા જાળવવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાનમાં રાજ્યના નાગરિકો પણ હર્ષભેર જોડાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત તા. ૧૫ ઓક્ટોબરથી ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ સુધી મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવનાર છે.






Latest News