મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

સરકાર દ્વારા દિવાળીની ભેટ સ્વરૂપે જેલના કર્મચારીઓના પેકેજ-ભથ્થામાં વધારો કરાતા મોરબી સબજેલ ખાતે ઉજવણી


SHARE













સરકાર દ્વારા દિવાળીની ભેટ સ્વરૂપે જેલના કર્મચારીઓના પેકેજ-ભથ્થામાં વધારો કરાતા મોરબી સબજેલ ખાતે ઉજવણી

સરકાર દ્વારા જેલ વિભાગના કર્મચારીઓને આજ રોજ પ્રોત્સાહન પકેજ અને અન્ય ભથાની જાહેરાત થતા મોરબી સબ જેલના કર્મચારીઓએ ઉજવણી કરી હતી.

આજે જેલ વિભાગ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ (જેલ સહાયક, સિપાઇ, હવાલદાર અને સુબેદાર) નો સ્પે.પેકેજમાં પગાર વધારો કરવા બદલ રાજ્ય સરકાર અને ગૃહ -વિભાગ તથા જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ અને જેલ સત્તા અધિકારીનો આભાર માનતા મોરબીની સબ જેલ ખાતે ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ઉજવણી કરીને એકમેકના મોં મિઠા કર્યા હતા.






Latest News