કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા સારી કામગીરી કરનારા સફાઇ કર્મચારી અને અન્ય સ્ટાફનું કરાયું સન્માન


SHARE







મોરબી પાલિકા દ્વારા સારી કામગીરી કરનારા સફાઇ કર્મચારી અને અન્ય સ્ટાફનું કરાયું સન્માન 

મોરબી નગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન પાર્ટ- ૨ અન્વયે પાલિકામાં સારી કામગીરી કરતા હોય તેવા સફાઇ કામદાર જેમાં ઝોન વાઈજ એક ભાઈ અને એક બહેન તેવી રીતે કુલ ૮ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવનાર ૫ બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે દરેકને આકર્ષક શિલ્ડ મોમેંટો આપવામાં આવેલ હતા આ કાર્યક્ર્મમાં નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમાર સેનીટેશન ચેરમેન સિતાબા અનોપસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા કમલભાઈ દેસાઈ, કરમશીભાઈ કે. પરમાર, રોશની ચેરમેન માવજીભાઈ, નલીનભાઇ ભટ્ટ, રોહિતભાઈ કંઝારિયા, પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.






Latest News