આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં શક્તિ માતાજીના પ્રાગટય દિવસ નિમિત્તે ૯૪૮ દિવડાની મહાઆરતી યોજાઇ


SHARE













મોરબીમાં શક્તિ માતાજીના પ્રાગટય દિવસ નિમિત્તે ૯૪૮ દિવડાની મહાઆરતી યોજાઇ

મોરબી નજીકના શક્ત શનાળા ગામે ઝાલા રાજવંશના કુળદેવી માં શક્તિના ૯૪૮ માં જન્મોત્સવ નિમિતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શક્ત શનાળા ગામની તલવાર ટીમ અને ઇષ્ટદેવ ઝાલાવાડ સંશોધન મંડળ દ્વારા ૯૪૮ દીવડાની મહાઆરતી મંદિરમાં કરવામાં આવી હતી ત્યારે શક્તિ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો ત્યારે મહાઆરતીની સાથે આયોજકો દ્વારા આતિશબાજી પણ કરવામાં આવી હતી અને ત્યારે બાદ ત્યાં આવેલા લોકોને શક્તિ ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સવા મણ લાપસીનો પ્રસાદ મહાઆરતીમાં આવેલા ભક્તોને આપવામાં આવ્યો હતો






Latest News