આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં ઘણા બધા ગામનાં સોશ્યલ ગ્રૂપ છે જો કે, બગથળા ગામનાં તમામ જ્ઞાતિનાં લોકો ભેગા મળીને બગથળા સોશિયલ ગ્રુપ છેલ્લા ૨૭ વર્ષથી ચલાવી રહ્યા છે જેના દ્વારા દર વર્ષે વાર્ષિક સમારંભસ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી દિવસોમાં આ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેના માટે વિદ્યાર્થીઓના માર્કશીટ હાલમાં મંગાવવામાં આવેલ છે

મોરબીમાં શ્રી બગથળા સોશિયલ ગ્રુપનો વાર્ષિક સમારંભસ્નેહમિલન અને વિદ્યાર્થીને ઇનામ વિતરણ સમારંભ આગામી દિવસોમાં યોજાવાનો છે જેથી કરીને બગથળા સોશ્યલ ગ્રુપનાં તમામ સભ્યોએ દર વખતની જેમ આં વર્ષે પણ તેજસ્વી તરલાને સન્માન કરવા છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓના વર્ષ ૨૦૨૨-૨૩ ના માર્કશીટની ઝેરોક્ષ કોપી દર વખતનાં કલેક્શન સેન્ટર જે હોય છે ત્યાં આગામી તા ૫/૧૨ સુધીમા આપી જવા માટે જાણ કરવામાં આવી છે તેમજ જેમને બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લેવાનો હોય તેમને ધરતીબેન બરસરા (૯૮૨૫૯૪૧૭૦૪) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News