વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: એકને ઇજા


SHARE











વાંકાનેરના સિંધાવદર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: એકને ઇજા

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે જેની મળતી માહિતી મુજબ સિંધાવદર ગામના બસ સ્ટેન્ડથી આગળ જતાં રેલ્વે ફાટક નજીક વળાંક પાસે રાજકોટ-વાંકાનેર રોડ પર ટ્રક નં. જીજે ૧ સિયું ૧૬૭૬ ના ચાલકે બેદરકારી રાખીને બાઈક નં. જીજે ૩ સીડી ૯૪૬૪ ના ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક અશોકભાઈ વિહાભાઇ અઘારા (૪૦) રહે. ખખાણા વાળાને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પરથી લઇને નાસી ગયો હતો જેથી કરીને પોલીસે ઇજા ગ્રસ્તની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News