આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ઓફિસ પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી


SHARE













મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામના ગેઇટ પાસે ઓફિસની બહારના ભાગમાં પાર્ક કરવામાં આવેલ બાઈકની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના લુંટાવદર ગામે રહેતા અલ્પેશભાઈ દેવશીભાઈ વેરાના જાતે રબારી (૩૮) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરી ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામના ગેઇટ પાસે વિશ્વાસ રોડવેઝ નામની ઓફિસની બહારના ભાગમાં બાઈક નંબર જીજે ૩૬ એજી ૩૪૧૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા બે શખ્સો જે સીસીટીવી કેમેરામાં દેખાય છે તેના દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ચોરની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News