કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી પી.જી.પટેલ કોલેજમાં જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબી પી.જી.પટેલ કોલેજમાં જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા યોજાઇ

મોરબી જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતુ જેમા પ્રાચીન ગરબા સ્પર્ધામા પ્રથમ મોરબી પી.જી.પટેલ કોલેજ, દ્વિતીય હળવદની તક્ષશિલા સ્કુલ અને તૃતીય વાંકાનેરની એલ.કે. સંવી ગર્લ્સ સ્કુલ વિજેતા બનેલ છે અને આગામી સમયમાં પી.જી.પટેલ કોલેજનું ગ્રૂપ રાજ્ય કક્ષાએ મોરબી જીલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જીલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી નિરતિબેન અંતાણી, કોલેજના આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટ હાજર રહયા હતા અને સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને અને પ્રોફેસર હિતેન્દ્રસિહ જાડેજાને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઇ આદ્રોજાઅભિનંદન પાઠવ્યા હતા






Latest News