વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રાશન કિટનું વિતરણ


SHARE









મોરબીમાં કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રાશન કિટનું વિતરણ

મોરબીમાં શ્રી કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા થોડા દિવસો પહેલા વિધવા મહિલાઓને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં ઘઉં, ખિચડી, ખાંડ, તેલ વગેરે વસ્તુઓ આપવામાં આવી હતી. આ વિતરણ કાર્ય માધવ ટેલીકોમ નાસ્તા ગલી જૂની દેનાબેંકની પાછળ પરાબજાર ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે કિશોરભાઈ હિરાણી, નિલેશભાઈ ખખ્ખર, જનકભાઈ હિરાણી, હિતેષ મજેઠીયા, પ્રવિણભાઈ પોપટ, સુભાષ સેતા, અકરમભાઈ સહિતના હાજર રહ્યા હતા




Latest News